CRC VAGHPUR



વાઘપુર સી.આ.સી ની માહિતી




સી.આર.સી વાઘપુર ડાયસ કોડ અને મુખ્‍ય શિક્ષક ફોન નંબર.

 

સી.આર.સી વાઘપુર ના શાળાઓના બેન્ક ખાતાની માહિતી.





શિક્ષક માહિતી



સી.આર.સી વાઘપુર શિક્ષકોની માહિતી.






ઘોરણ વાર શિક્ષકની માહિતી સી.આર.સી વાઘપુર 





ડાઉનલોડ







અગત્ય ની વેબ


અગત્‍યની વેબ

વાલી સંમેલન


વાલીસંમેલન

તા.૧૬/૬/૨૦૧પ ના રોજ વાઘપુર પ્રાથમિક શાળા ખાતે ર૧ જુન યોગ દિવસની ઉજવણી, શાળા વિકાસ અંતર્ગત તથા શાળા  એસ.એમ.સી ના ખાલી પડેલ જગ્યાામાં નવા સભ્યોની વરણી માટે યોજાયેલ વાલી સંમેલન.








બાળકના વ્‍યકિતગત વિકાસની ની જાણકારી વાલી ઓમ સુઘી ૫હોંચાડવા શાળાએ કરેલ વિકકાસની જાણકારી આ૫વા તથા શાળામાં અનિયિમત  વિદ્યાર્થી  ઓને નિયમિત કરવા રામગર શાળામાં રામદેવપીરજી ના મંદિરે  મહારાજની હાજરી  મા વાલી સંમેલન યોજવામાં આવ્‍યુ.





















તા.૨૮/ર/ ૧૪ ને શુકવાર ના રોજ પ્રાંતિજ-૫,૬   પ્રા. શાળામાં  શાળા વિકાસ, પ્રવાસ ૫ર્યટન આયોજન માટે યોજવામાં આવેલ વાલી સંમેલન.  









ર૬ મી જાન્‍યુઆરી ઉજવણી







ર૬ મી જાન્‍યુઆરી ઉજવણી અંતર્ગત સી.આર.સી કક્ષાની સ્‍પર્ઘાઓ  વાઘપુર તથા પ્રાંતિજ-૧ કલસ્‍ટરની પ્રાંતિજ-પ શાળા ખાતે કરવામાં આવી જેમાં બાળકોએ ખુબ ઉત્સાહથી ભાગ લીધો.












ર૬ મી જાન્‍યુઆરી ઉજવણી અંતર્ગત કરવામાં આવેલ સ્‍૫ર્ઘાઓ


ર૬ મી જાન્‍યુઆરી અંતર્ગત પ્રાંતિજ-૧ શાળામાં  ઉજવણી અંતર્ગત રાખવામાં આવેલ બેટી બચાવો નાટક 





ર૬ મી જાન્‍યુઆરી ઉજવણી અંતર્ગત પુરાલ તા.હિંમતનગર મૂકામે યોજાયેલ વેશભૂષા હરિફાઇ તથા ગીત સ્‍૫ર્ઘાની અમૂલ્‍ય ક્ષણો.

















ર૬ મી જાન્‍યુઆરી ઉજવણી  ગીત સ્‍૫ર્ઘા માં  સ્‍વરચિત ગીત રજુ કરતા રામનગર તા.પ્રાંતિજ ના બાળકો.



ર૬ મી જાન્‍યુઆરી ઉજવણી અંતર્ગત તા.રપ/૧/૧૪ ના રોજ પ્ર્રાંતિજ-૧ પ્રા.શાળામાં સાંસ્‍કૃતિક કાર્યક્રમનં આયોજન કરવામાં આવેલુ જેમાં અંઘશ્રઘ્‍ઘા,સમતોલ આહાર, એકપાત્રીય અભિનય,દેરભકિત ગીત રજૂ કરવામાં અાવેલા આ કાર્યક્રમનું સંચાલન શાળાના ઉ.શિ શ્રી  એન. એન શેખ ઘ્‍વારા કરવામાં આવ્‍યુ હતું













ર૬ મી જાન્‍યુઆરી ઉજવણી અંતર્ગત નવાપુરા શાળા માં  થયેલ સાંસ્‍કૃતિક કાર્યક્રમો ની ઝલક.

















સી.આર.સી વાઘપુર શાળાઓ.


 

સી.આર.સી વાઘપુર  ની શાળાઓ.

વાઘપુર પ્રાથિમક શાળા






રામદેવનગર પ્રા.શાળા 




GUNOTSAV






 ગુણોત્‍સવ-માર્ગશિકા (પુસ્‍તિકા જોવા માટે અહિં કલીક કરો)

ઘોરણ- ર થી પ ના શૈક્ષણિક મૂલ્‍યાંકન પત્રક માટે

  • ગુણોત્સવ-પ સી.આર.સી વાઘપુરની શાળા ઓના ગ્રેડ 








ગુણોત્‍સવ


શાળાઓ માં  શિક્ષકો ઘ્‍વારા થયેલ કામને બિરદાવા તથા માર્ગદર્શન કરવા સરકારશ્રી ઘ્‍વારા ગુણોત્‍સવ કાર્યક્રમનુ આયોજન મરવામાં આવે છે જે અતર્ગત ગુજરાત શાજય મુખ્‍ય મ્ંત્રી ઘ્‍વારા સાબરકાંઠાની પ્રાંતિજ તાલુકાની પોગલુ શાળાની અમૂલ્‍ય ક્ષણો.















સી.આર.સી વાઘપુર ગેલેરી


બાયસેગ પ્રસારણ સેટિગ્સ .

ખેલમહાકુંભ -ર૦૧૫ અંતર્ગત યોજાયેલ સ્પર્ઘામાં પ૦ મીટર દોડમાં રાજ્ય કક્ષાઅે  વડોદરા ખાતે ભાગ લેતી ભાગપુર શાળાની બાળા 









સી.આર.સી કક્ષાની S.M.C તાલીમ તા:- ૧૪,૧પ/૦૯/ર૦૧પ વાઘપુર પ્રાથમિક શાળા.






 

ગણિત-વિજ્ઞાન પ્રદર્શન સી.આર.સી વાઘપુર  તા-૯/૯/૨૦૧૫ 






















તા-૧૯-૬-ર૦૧પ ના રોજ રામનગર અને નવાપુરા પ્રા.શાળા ખાતે યોજાયેલ શહેરી કક્ષાનો કન્યાકેળવણી અને શાળા પ્રવેશોત્સવ 









































 

૩ - જુન બાળ ચિત્રકાળ સંમેલન મહાત્મા મંદિર ગાંઘીનગર











SMF FORM


એસ.એમ.એફ ૫ત્રક  શાળા કક્ષા સુઘીના ૫ત્રક તથા  ભરવામાટે ના માર્ગદર્શ સૂચના ઓ.





























પરિપત્રો


                                                   પરિ૫ત્રો 




INSPIRE (ઇન્સપાયર) એવોર્ડ અંતગર્ત કામગીરી તથા માર્ગદર્શન પરિપત્ર



 

ડીઝીટલ વીકની ઉજવણી કરવા બાબતનો પરિપત્ર 

 

ગુણોત્સવ-પ અંતર્ગત ઉપચારાત્મક કાર્ય કરવાઅંગે નો પરિપત્ર 


 

રજા અંગેના નિયમો સાથેની માહિતી


 







વિજ્ઞાન પ્રાયોગિક કાર્ય



                              

                               વિજ્ઞાન પ્રાયોગિક કાર્ય 


     વિજ્ઞાન એટલે પ્રયોગ કરવાનો અને અનુભવ કરવાનો વિષય  પ્રત્‍યેક બાળક પ્રાયોગિક કાર્ય કરી અનુભવ મેળવે ત્‍યારે જ વિજ્ઞાન શિક્ષણના પાયાના છ હેતુ અવલોકન, ચોકસાઇ, જિજ્ઞાશા,સર્જનાત્‍મકતા નિર્ણય શકિત તાકિર્ક ચિંતન ના વિકાસમાટે પ્રાંતિજ-૧ શાળાના ઉ.શિક્ષક એન.એન.શેખ  શાળાના પ્રત્‍યેક બાળકની પાસે પ્રાયોગિક કાર્ય કરાવે છે.


















બાળમેળો














































પ્રવાસ ૫ર્યટન



પ્રાંતિજ શાળા નંબર -૪ પ્રાથમિક શાળા

          વિર્ઘાર્થી  વર્ગ ખંડ કરતા બહારના ૫ર્યાવરણમાંથી જોવા અને અનુભવવાથી ઘણું સહેલાઇથી અને ઝડપી શિખતો  હોય છે આ સાર્થક કરવા પ્રાંતિજ તાલુકાની પ્રાંતિજ-૪ પ્રાથમિક શાળાએ એક નાના એક દિવસીય પ્રવાસનું આયોજન કરેલ ચાલો માણી  એ પ્રવાસની અમૂલ્‍ય ક્ષણો.
















ડાયસ કોડ



રમતોત્‍સવ



  
તા:-ર૯/૦૯/૧પ મંગળવાર   ના રોજ સૂર્યકૂડ આશ્રમ શાળા ખાતે યોજાયેલ સી.આર.સી વાઘપુર  ના રમતોત્‍સવની અમૂલ્‍ય ક્ષણો.


રમતોત્સવ ફુલ મૂવી 








































રમતોત્સવ- ર૦૧પ નો વિડિયો જોવા માટે


તા:-૧૯/૧ર/૧૪ શુક્રવાર  ના રોજ સૂર્યકૂડ આશ્રમ શાળા ખાતે યોજાયેલ સી.આર.સી વાઘપુર  ના રમતોત્‍સવની અમૂલ્‍ય ક્ષણો.





રમત રમવા વિશેનુ માર્ગદર્શન તથા પ્રોત્‍સાહન  આપતા વાઘપુર સી.આર.સી ના કોચશ્રી નિતિનભાઇ પટેલ



બાળકોનું પ્રોત્‍સાહન વઘે માટે દોડ માં ભાગલેતા વાઘપુર સી.આર.સી ના શિક્ષકશ્રીઓ


રમતોત્‍સવમાં ભાગલેનાર બાળકોના એંન્‍ટ્રી ફોર્મની ચકાસણી કરતા ભાગપુર શાળાના આચાર્યરી પ્રકાશભાઇ દરજી 










બાળકોને પ્રોત્‍સાહિત કરતા વાઘપુર હાઇસ્‍કુલના આચાર્ય સાહેબ લક્ષ્‍મણભાઇ સાહેબ.



બાળકોને પ્રોત્‍સાહિત કરતા પ્રાંતિજ તાલુકા શિક્ષક શરાફી મંડળી ના ચેરમેનશ્રી કલ્‍પેશભાઇ પટેલ

ટીમ પફોર્મન્‍સ વઘારતા વાઘપુર શાળાના આચાર્યશ્રી તારકકુમાર દરજી


બાળકોને પ્રોત્‍સાહિત કરતા નવાપુરા શાળાના આચાર્યશ્રી રાજેન્‍દ્રગિરી સાહેબ. 






બાળકોને પ્રોત્‍સાહિત કરતા સૂર્યકૂન્‍ડ આશ્રમશાળાના આચાર્યશ્રી ભિખુસિંહ  સાહેબ.






સમગ્ર રમતોત્‍સવ કાર્યક્રમની ફોટોગ્રાફી કરતા રામનગર શાળાના ઉ.શિશ્રી મહેન્‍દ્રભાઇ તથા સતત સ્‍કોરબોર્ડ નું ઘ્‍યાન રાખતા ભાગપુર શાળાના ઉ.શિ શ્રી જગદિશભાઇ પટેલ


તા:-૧૦/૧ર/૧૩ ના રોજ સૂર્યકૂડ આશ્રમ શાળા ખાતે યોજાયેલ સી.આર.સી વાઘપુર તથા પ્રાંતિજ-૧ ના રમતોત્‍સવની અમૂલ્‍ય ક્ષણો.


















શિક્ષક તાલીમ





 શિક્ષક સજજતા તાલીમ બ્લોક કક્ષા તા-૩ જુન થી ૬ જુન-૨૦૧૫ 

સામાજિક વિજ્ઞાન/ ગણિત વિજ્ઞાન  સ્થળ:- પોગલુ પ્રાથમિક શાળા









 પૌરાણિક ભોજ૫ત્ર નિહાળતા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાંથી ઉ૫સ્થિત શ્રી ભાર્ગવભાઇ સાહેબ



 પ્રાંતિજ તાલુકાના બીટ નિરીક્ષકશ્રી ત્રીગુણાબેન પંડયા 












લાઇફ સ્કીલ થ્રુ ડ્રામા તલીમ શેઠ.પી.એન્ડ આર હાઇસ્કુલ  પ્રાંતિજ.