GUNOTSAV


ગુણોત્સવ 2.O 

તમારી શાળાનો ગ્રેડ જોવા નીચે ક્લિક કરો... 





ગુણોત્સવ-૦૮ ની માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા માટે

ગુણોત્‍સવ


શાળાઓ માં  શિક્ષકો દ્વારા  થયેલ કામને બિરદાવા તથા માર્ગદર્શન કરવા સરકારશ્રી દ્વારા ગુણોત્‍સવ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત ગુજરાત રાજયના    મુખ્‍ય મંંત્રી  ૨૪/૧૧/૨૦૦૯ ના રોજ  સાબરકાંઠાની પ્રાંતિજ તાલુકાની પોગલુ  પ્રાથમિક શાળાની લીઘેલ પ્રેરક મુલાકાત.