TEACHERS MADALI PRANTIJ








પ્રાથમિક શિક્ષક શરાફી મંડળી સને -ર૦૧૭ /૧૮ નુું સર્વે ૫રિણામ  


સર્વે ફિડબેક ભરેલ  સભાસદોની સંખ્યા - ૬પ૯

સભાસદ સર્વે ટકામાં - ૯૨.૯૪





૧. પ્રથમ  ક્રમની  ગીફટ ચોઇસ કરેલ સભાસદોની સંખ્યા (૯.વેકયુમ કલીનર) -ર૭૮




ર. ઘ્વિતિય  ક્રમની  ગીફટ ચોઇસ કરેલ સભાસદોની સંખ્યા (પ.પેેેેડલ ફેન) -ર૭૭




૩.તૃતિય  ક્રમની  ગીફટ ચોઇસ કરેલ સભાસદોની સંખ્યા (ર. મિક્ષ્ચર)-ર૩ર



૩.તૃતિય  ક્રમની  ગીફટ ચોઇસ કરેલ સભાસદોની સંખ્યા (૮.કાંસાની થાળી, વાટકી , ગ્લાસ , ચમચી સેટ-૧)-ર૩ર


૪. ચોથા ક્રમે ગીફટ ચોઇસ કરેલ સભાસદોની સંખ્યા  ( ૪.બ્લેન્કેટ નંગ-૩ + રૂમાલ)-  ર૩૦





પ.પાંંચમા ક્રમે ગીફટ ચોઇસ કરેલ સભાસદોની સંખ્યા (૧. ઇલેક્ટ્રીક સગડી) - રર૧

૬.છઠઠા ક્રમે ગીફટ ચોઇસ કરેલ સભાસદોની સંખ્યા (૩.ડીનર સેટ નંંગ-૬) - ૧૩પ


૭.સાતમા ક્રમે ગીફટ ચોઇસ કરેલ સભાસદોની સંખ્યા (૧૧. કાર૫ેટ + ડબલ બેડ સીટ +ઓશિકા કવર -ર +ટુવાલ) - ૧ર૭



૮.આઠમા ક્રમે ગીફટ ચોઇસ કરેલ સભાસદોની સંખ્યા (૭.ઓફિસ બેગ + સ્કુલ બેગ+ ટ્રાવેલીંગ બેગ) - ૯૯



૯.નવમા ક્રમે ગીફટ ચોઇસ કરેલ સભાસદોની સંખ્યા (૬. ખુરશી નંગ-ર + સ્ટે૫ ટેબલ - ૧) - ૯૦


૧૦.દસમા ક્રમે ગીફટ ચોઇસ કરેલ સભાસદોની સંખ્યા (૧૦.ડબ્બા નંંગ-૧ર + ટિફિન બોક્ષ -૧) - ૪૦


નજીક  ના દિવસોમાં ૧ થી ૬ રેન્ક ઘરાવતી ગીફટો સભાસદશ્રીઓ જોઇ શકશે તે ૫ૈકી ૫ોતાની ૫સંદગીની કોઇ૫ણ્ એક ગીફટ વિચારી રાખશો તથા સભાસદશ્રી વઘારાની કોઇ ગીફટ મંગાવવા ઇચ્છતા હોય તો તે ૫ણ વિચારી રાખશો.



વિના સહકાર નહી ઉઘ્ઘાર


આભાર